શ્યામ !શું આવ્યાં તમે
મુજ જીવન મહીં
કે
બદલાઈ ગઈ સાવ
જીવન-ધારા ?!
ડોલતી હતી હવાના ઝોલાએ
હવે તુજ હલેસે, પામી સ્થીર ધારા .
"બેલા"ખુશનસીબ છે
પ્યારા મોહન !
ખીલી ઉઠી એની બગિયા !!
બેલા
૨૮-૨-૨૦૧૨ /૧૧.૩૦.પી.એમ.
No comments:
Post a Comment