કાં'ન ક્યાં સુધી આમ ,તડપાવીશ મુજને?
તારી વાંસળીની તાન પાછળ ,દોડાવીશ મુજને?
તારું લોક લોભાવે મુજને,
આ લોકથી ક્યારે તેડાવીશ મુજને ?
"બેલા" ઉત્સુક છે, ભેટવા પારિજાતને,
ક્યારે રાધા-રુકમણી બોલાવશે મુજને?
બેલા
૮-૩-૨૦૧૨ /૧૦.૫૫.પી.એમ
No comments:
Post a Comment