દે રે દે'રાનાં વાસી !
આવી તારાં નેહની પ્યાસી.
માંગુ એક અંજલી નાનીશી !
દે જે દે'રાંના વાસી,
માંગુ એક પહલી નાનીશી !
દે જે દે જે દે'રાનાં વાસી,
ત્રૂઠી ,છોડ ફેરા લખ ચોરાસી .
"બેલા" બની પૂજણહારી ,
ચડાવે ,ચંપા ચમેલી ને બારમાસી .
બેલા
૧૯-૩-૨૦૧૨ /૨.૧૦.પી.એમ.
No comments:
Post a Comment