સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
Showing posts with label
અલગારી
.
Show all posts
Showing posts with label
અલગારી
.
Show all posts
અલગારી
-----અલગારી આ ,અલખ જગવતો હીંડે, હરિ સંગાથે ,
-----હરિ પણ હરખે બંધાયો; હવે શાને મેલે કે વછૂટે ? !
-----અનહદનાં ઘંટારવે ઝૂલતો ,અનિલ ડોલતો આનંદે !
-----સમીર-સખ્યની લહેરથી ,"બેલા" પણ મહેકે મહેકે .
4\2\2020
1.15.પી.એમ.
અલગારી
અલગારી, આ અલખ જગવતો, હિંડે હરિ સંગાથે,
હરિ પણ હરખે હવે બંધાયો, શાને મેલે કે વછુટે? !
અનહદ ના ઘંટારવે ઝૂલતો, જો ને અનિલ ડોલતો આનંદે!
સમીર-સખ્ય ની લહેરથી બેલા પણ મહેકે મહેકે .!
ફેબ્રુઆરી-૫-૨૦૨૦
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)