Pages

Showing posts with label રાગ મધુવંતી ઉપર આધારિત (કહે માન કરો ). Show all posts
Showing posts with label રાગ મધુવંતી ઉપર આધારિત (કહે માન કરો ). Show all posts

રાગ મધુવંતી ઉપર આધારિત (કહે માન કરો )

કાન્હા , અબ તો સુનો ... અરજ મોરી 
બહોત દિનન સે બિનતી  કરત હું ...
અબ તો આ...ઓ મેરા હાથ ધરો.... કાન્હા ...

બંસીવટ પર રા---સ રચા--યો--
એક એક ગોપી સંગ રૂપ સજાયો 
"બેલા "અભાગિન,તરસ રહ્યો... કાન્હા...
                               6/5/2024 
                                  5.30. એ એમ