Pages

Showing posts with label ગોકુળની યાદ. Show all posts
Showing posts with label ગોકુળની યાદ. Show all posts

ગોકુળની યાદ

 


આવે ગોકુલ યાદ આવે, કૃષ્ણરાયને , આવે ગોકુલ યાદ આવે .
કાલિન્દી તટે કચ્છપ ફાળ  ભરતા ,
કાંઠે કદંબ વૃક્ષ ડોલે, કૃષ્ણરાયને   આવે .....

બંસીવટ ઘેઘૂર ને રમણીય રાસલ્હાણ ,
ગોપીના માખણ ભાવે ,કૃષ્ણરાયને આવે .....

કુંજવને કોકિલની  કૂજે  કીલકારી ,
નિધિવને રાધિકા ઘૂમે મદમાતી;
ગંગીના દૂધ યાદ આવે , કૃષ્ણરાયને આવે ....

ગોપબાળ સંગે વનરાવન મ્હાલે ,
મોરમુકુટ બન્સીની તાને , કૃષ્ણરાયને 
આવે ગોકુલ યાદ આવે .
                                    16/11/ 2024 
                                        3.55 પી.એમ. 

ગોકુળની યાદ

 

આવે ગોકુલ યાદ આવે ,કૃષ્ણરાયને 
આવે ગોકુલ યાદ આવે .
કાલિન્દી તટે કચ્છપ ,ફાળ  ભરતા 
કાંઠે કદંબવૃક્ષ ડોલે ,કૃષ્ણરાયને .....

બંસીવટ, ઘેઘુર, ને રમણીય રસલ્હાણ 
ગો.પી--ના માખણ ભાવે ,, કૃષ્ણરાયને ....
કુંજવને કોકીલાની કુ--જે કિલકા--રી,
નિધિવને રાધિકા ઘૂમે --મદમાતી,
ગંગી--ના દૂધ યાદ આવે ,કૃષ્ણરાયને .....
ગોપબાળ સંગે ,વનરાવન મ્હાલે ,
મોર-મુકુટ બંસીની તાને , કૃષ્ણરાયને ...
આવે ગોકુલ યાદ આવે .
                                16/11/2024 
                                     3.55 પી એમ .