સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
Showing posts with label
મિલન
.
Show all posts
Showing posts with label
મિલન
.
Show all posts
મિલન
જીવન સરિતા સરતી ગઈ,
અનેક નાના મોટા ખડકોથી અથડાતી ગઈ ;
આવ્યો એક નવીન વળાંક ,ને વળી ગઈ ,
સફળતાનાં ઘૂઘવતા સાગરમાં તરંગ બની મળી ગઈ .
??
મિલન
શ્યામ ! તમે વાદળ ગગનનાં,
હું માટીની મહેક ;
ઊંચી ઊચી ફોરું તો યે
પહોચું કેમ કરીને છેક ?
અમી વરસાવો ઝરમર ઝરમર ,
વાયુની તો લહેંક ;
વારિ ધાર સહારે આવું,
ધીમી લેતી ઠેક.
ફૂલ "બેલા"નાં પાલવમાં સમાવી,
વધાવું હરિ સુરેખ ;
મેઘધનુ હિંડોળે હીંચે ,
રાધાવર વિઠલેશ .!!
બેલા
૧-૧-૧૯૯૨ /૫.૨૫.પી.એમ
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)