વાટડી જોઈ જોઈ થાકી
નાથ !અવ તો તેડાવો !
હાંફતા આ શ્વાસને
નાથ !અવ તો શાંતિ આપો !
હૈયાંના ઉછળતાં લોઢને
નાથ ! અવ તો આવરો !
ઝઝૂમતી આ "બેલા"ને
નાથ !અવ તો આપો સહારો !
બેલા
૮-૩-૨૦૧૨ /૧૦.૫૦.પી.એમ.
No comments:
Post a Comment