Pages

Showing posts with label નાદનો સૂર. Show all posts
Showing posts with label નાદનો સૂર. Show all posts

નાદનો સૂર

તે હતો મદમસ્ત અને હું પણ  થયો ચકચૂર,
મહેક સુંઘી એની અને સુણી નાદનો સૂર .
આ જો ને  લઇ જાતી મને એનાં પદ્ચીન્હની ધૂળ , 
આખરે પહોંચીશ ,ભેટીશ ને એ કરી શકશે નહી દૂર .
બેલા 
૧૯જુલાઈ ૨૦૧૬