ઉન્નત શિખરે બિરાજતી ,વાયુ સાથે લહેરાતી;
મંદિર પરની ધજા ,કહે છે ઘણું ફરફરતી .
કર્મ એ જ મંદિર ,સાધના એ જ ધર્મ ;
જ્ઞાનની તરસ અને પામવાની તમન્ના ,
તમને બનાવશે
મંદિર પરની ધજા.
ઉન્નત,ઊચે લહેરાવશે,હરિ સંગે વાતો કરાવશે ;
"બેલા"સમજી લે આ રીત ,અને કરી લે હરિ સંગ પ્રીત .
બેલા
૧૧-૩-૨૦૧૨ /૨.૨૦.પી.એમ.