પરિવર્તન એ આ સૃષ્ટિનો નિયમ છે
.-બીજ અંકુરમાં-અંકુર છોડમાં ;
--એની ઊપર કળી જે પરિવર્તિત થાય ફૂલમાં અને ફૂલ થાય ફળમાં .
-- દિવસ રાત્રીમાં ,
--ને ઋતું -ઠંડી -ગરમીમાં પરીવર્તીત થાય
--.ગરમીથી પાણી વરાળમાં;વરાળ આકાશની ઠંડકથીવાદળ અને પાણીમાં..
આ જ રીતે માનવી પણ બચપણ,યુવાની અને જરાવસ્થામાં પરિવર્તન પામે છે.
પરિવર્તન જીવનમાં સહજ છે,
ફક્ત એ ઉર્ધ્વગામી થવું જોઈએ.
બચપણની નિર્દોષતા પરિવર્તિત થઇ કોઈને-પ્રાણીમાત્રને-દુ:ખદાયી નાં થવી જોઈએ.
યુવાની નું જોમ મદદનીશ બને તો એ યોગ્ય અને પીડાકારક બને તો દુર્ભાગ્ય.
No comments:
Post a Comment