ફરી આવી હોળી-ધુળેટી.
ને
યાદ આવી આપની વિદાય.
આપ તો થયાં પ્રભુનાં પ્યારા,
મેલી અમને આ જગમાંય.
તરી ગયાં ભવ-સાગરને
બધી ઝંઝટો ટાળી.
"બેલા" અભાગી! રહી ઝૂલતી;
જગ વંટોળે .
તેડાની વાટ જોતી.!!!
બેલા
૮-૩-૨૦૧૨
No comments:
Post a Comment