નમણી આ સાંજ છે,એ સાંજની કસમ,
વિખુટા તુજથી રહેવાની,આ ખોટી છે રસમ.
ઓ ઈશ્વર !આ કેવી જીન્દગાની તે દીધી?
કે તારી પાસે આવવા થવું પડે ભસમ !!!
બેલા.
૯-૧૨-૧૯૮૩/૧.૧૦.પી.એમ
No comments:
Post a Comment