જીવન તો છે અતિ ચંચલ;
જલ બિન્દુ જ્યમ કમલ-પત્ર પર .
જીવન-સાગરમાં આયુષ્ય-જલ ,
એક બિન્દુ સમાન ફક્ત.
આ જીવન છે વૃક્ષનું ફળ
ક્યારે પડે ખરી અનિશ્ચિત .
ઈશને સ્મરી જે કરે કર્મ
જલ કમલ વત્
પામશે ,તે ,
સત્,અ--શોક ,અને અ -મૃત .
"બેલા" તારી બગિયામાં
રહી નિર્લેપ ,વહાવ સુગંધ .
બેલા
૯-૩-૨૦૧૨./૪.૪૫.પી.એમ.
No comments:
Post a Comment