આ તન તે જરાસંધનો મહેલ ;
માંહ્ય મન -જરાસંધ ઊછળે :
કરો જરાસંધના ફાડિયા :જ્યમ પીપળ પાન ;
અને
સોળ સહસ્ર નાડીઓના ધબકારાને
સ્થાપો
તવ પરમધામ માં
હે શ્યામ !
બેલા
૧૪-૪-૨૦૧૨ /૧૨.૨૦.એ.એમ.