Pages

Showing posts with label શ્રી તુષાર શુક્લાનું એક કાવ્ય. Show all posts
Showing posts with label શ્રી તુષાર શુક્લાનું એક કાવ્ય. Show all posts

શ્રી તુષાર શુક્લાનું એક કાવ્ય, "પપ્પા હિંચકે બેસી રડે " ના જવાબમાં



ઉંમર વધી, ઘરડાં  થયાં ,
પણ વૃદ્ધ થયાં  નહીં ,તમે  ! 
સમજણ કેરી બુદ્ધિ વડે ,
કાં ન રહેતા આવડે ?! 
પેઢી બદલાઈ, બદલાઈ રહન-સહન હવે ,
નવું પેઢી સાથે મેળ  કરવો પડે  ! 
જૂની આદતો છોડી ,નવા સીરા  પકડવા પડે ;
એવા પપ્પા ક્યારે ય હિંચકે બેસી ન રડે  ! 
                   અને પુત્રને 
પપ્પા બગીચે બેસે કે મંદિરે ,
પુત્રને શું ફરક પડે ?
ઘરમાં તો તમને મોકળાશ જ મળે ! 
 પછી , શાને ખોટી કચ કચ કરે ? ! 
                           ???