Pages

Showing posts with label ત્યક્તા. Show all posts
Showing posts with label ત્યક્તા. Show all posts

ત્યક્તા

 

મને ઘણી પ્રમાદી બનાવી દીધી  છે ,
શામળાએ  મુજ અંગુલી છોડી દીઘી છે ;
ભુલ ક્યાં ? ચૂક ક્યાં? વિસરાવી દીઘી છે ! 
ને ઊંચેથી નીચે પછાડી દીઘી છે !!

નિદ્રાને હવાલે કાયા સોંપી દીઘી છે ,
પ્રભુ સ્મરણ-સ્તવનથી દૂર કરી દીઘી છે ;
જિન્દગીના  ચમનમાં પાનખર લાવી દીઘી છે ,
ને 'બેલા"ની ખુશ્બૂને સાવ સુકાવી દીઘી છે !!