Pages

Showing posts with label સ્વર્ગને ચણી લો .. Show all posts
Showing posts with label સ્વર્ગને ચણી લો .. Show all posts

સ્વર્ગને ચણી લો .


  યાદોની ફોરમને શ્વાસમાં ભરી લો
    જીવનની ખુશ્બુને યાદમાં ભરી લો
   આયખાની વાડી ને મહેકતી કરી લો
  ને, થઇ શકે તો ઉપવનમાં સ્વર્ગને ચણી લો .
                                                       બેલા
                                               ૧-૪-૧૯૯૭
                                                ૧૧.૪૫ એ.મ