Pages

Showing posts with label તારા વિના શ્યામ. Show all posts
Showing posts with label તારા વિના શ્યામ. Show all posts

તારા વિના શ્યામ

 










તારા વિના હું એક ન મારૂં  પલક  ,શ્યામ !
રહી બેઠી દિનરાત,રટતી તુજને શ્યામ !
વિણ  કૃપા તુજ, થાય ક્યાં કાંઈ કામ ? શ્યામ!
"બેલા"ડોલે, પર્ણે  પર્ણે ભરી શ્વાસે , તુજને શ્યામ !
                                         3 નવેમ્બર 2023 \ 8.45 એ એમ