તારા હોટોંની મુસ્કાન
અને તારા કુંડળનું ડોલન.
કજરારી કાળી આંખના કામણ
વાંકે અંબોડે વાંકો શોભતો મુગટ.
ઉપર મોરપિચ્છ તો શોભાયમાન,
ને તારી મુરલીની ડોલાવી દેતી તાન.
સંગે રાધાજીનું રૂપ મનમોહન,
સ્મિત વક્ર ઓસ્ટનું દિલ લુભાવન.
"બેલા" માગે તમ આશિષ સદા,
હસતે મુખડે તમ રટણમાં રહું મગન !
બેલા
૭-૩-૨૦૧૨-/૮.૨૫.એ.એમ.
No comments:
Post a Comment