-----તારી યાદમાં હું ઝૂરી રહી છું ,
-----મનનાં સંતાપ સામે ઝૂઝી રહી છું ;
-----તારી યાદમાં આંસુ વહાવી રહી છું ,
-----મિલનના સપનાને પંપાળી રહી છું।
-----તારી-મારી મંઝીલના જોડાણ ઝંખી રહી છું ,
-----તારું નામ જપતાં જપતાં ઓષ્ઠ સુકવી રહી છું ;
-----લાગે છે હવે , કે , કદાચ તારે કાબિલ હું નથી રહી હું ,
------છતાં ય મિલનનાં સ્વપન -છીપ વીણી રહી છું ,
-----પાથરી "બેલા"ના ફૂલ , વલ્લરી, ઝૂલવી રહી છુ,
-----ચરણારર્વિંદ પર તારા મસ્તક ઝુકાવવા તડપી રહી છું।
18\12\2019
1.10 પી.એમ.