દેહનું --- અને --- દેવનું
દેહનાં દેવળમાં ;આતમ-દીવડો; દેવનાં દેવળમાં ,ઘીનાં દીવડાં;
જે ઠેલે મનનો અંધકાર . જે ઠેલે ગભારાનો અંધકાર .
ઝગવો આતમ દિવડા, જયારે ખસેડો મેશ નાં પોપડા
(ને) ખંખેરો મન ઉપરનાં પોપડા કાચ કરો સાફ
ઊતારો મેશ અજ્ઞાન ની ઝગી ઉઠશે મંદિર-ગર્ભ
ઝગી ઉઠશે આતમ-દીવડો (ને) ઠેલાય માંહ્યનો અંધકાર .!
(ને)ઠેલાશે માંહ્યલો અંધકાર .!
.
ફેર શું ,દેહ અને દેવનાં
મંદીરમાં ?
દેહમાં જ દેવ.
દેહ મંદિર કે દેવ મંદિર;
રાખો સાફ અને ઠેલો
માંહ્યલો અંધકાર .
બેલા
૨૭-૩-૨૦૧૨ /૭.૦૫.એ.એમ.
No comments:
Post a Comment