દ્રષ્ટિ તો છે મર્યાદિત.
જન્મ પહેલાં ય નહોતી;
મૃત્યુ પછી ય નથી.
કેમ કરી મૂલવવા કા'નજીને ?!
પણ
કા'નજી જો મૂલવે મને;
તો???
બેલા
૪-૩-૨૦૧૨/૧૨.૩૫.પી.એમ.
No comments:
Post a Comment