મધ્ધમ સાવન ,રાત મધ્ધમ ,
હરિ આવવાની વેળા .
હું તો બેઠી "વાસક સજ્જા " બની
કરમાં સાહી "બેલા"ની માળા .
આવોને હે સારંગપાણી !
સ્પંદુ છુ તવ પગલાં !!
બેલા
૧૭-૩-૨૦૧૨./૧૨.૫૦.પી.એમ.
No comments:
Post a Comment