કા'ન ક્યાં સુધી આમ તડપાવીશ મુજને ?
તારી વાંસળીની તાન પાછળ દોડાવીશ મુજને ?
તારું લોક લોભાવે છે મુજને,
આ લોકથી ક્યારે તેડાવીશ મુજને ?
"બેલા"ઉત્સુક છે,ભેટવા પારિજાતને.
ક્યારે રાધા-રુકમણી બોલાવશે મુજને ?
બેલા
૮-૩-૨૦૧૨/૧૦.૫૫.પી.એમ.
No comments:
Post a Comment