કાંટો બનીને ચૂભતી'તી એકલતા ;
આગ બની જલાવે છે આ એકલતા !
ખબર નથી કેટલી ઊંચી છે જ્વાળાઓ
કરી દેશે ભસમ, કો'ક દી' આ એકલતા !!
બેલા
૨૧-૭-૧૯૮૭ /૧૧.૦૦પિ.એમ.
No comments:
Post a Comment