મનડાનો માળી મલકી ઊઠ્યો
એનાં બાગ કેરાં ફૂલડાં ફોર્યાં,
અમી ઓસ ઝળક્યાં
અને પાંદડાં ઝૂમી ઉઠ્યાં :
ઈશ કૃપાની સરિતા સરી
અને ભાયગ માળીનાં જાગી ઉઠ્યાં !
બેલા
૧૧-૯--૨૦૧૧ /૫.૫૦.પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment