ગોળો
આતમનો શ્રીફળનો
આ માનવ દેહ લીલું નારિયેળ
માતાના ગર્ભ સાથે કઠણ કવચ સાથે
જોડાયેલો જેનો ગર્ભ જોડાયેલો
બહાર પડ્યા પછી છોતરાની જટાથી
મન,બુદ્ધી અને બંધાયેલ ફળ
ઇન્દ્રિયોની જટામાં પાણીથી છલોછલ ફળ
અટવાયેલ ફળ
આ બધાંથી સંપૂર્ણ પાણી સુકાય સંપૂર્ણ
અલગ પડે ત્યારે કાચલીથી અલગ પડે ત્યારે
આત્માનો અવાજ ખખડે
No comments:
Post a Comment