૧--
આ દેહનો શો ભરુંશો રે મિતવા
આ દેહનો શો ભરુંશો ?
ભજી લેને કિરતાર રે મનવા
કે રહી જાશે પછી વસવસો !
બેલા
૧૨-૫-૧૯૮૪ /૩.૩૫.પી.એમ.
૨........
હું દૂર રહીને પાસે રહું છુ
પાસે રહી ને દૂર ;
આ નિકટ -દૂરનાં ખીલા
મારાં મનને નહીં મંજુર !
બેલા
૧૨-૬-૧૯૮૬
No comments:
Post a Comment