આ નાટકનો અંક પૂરો થવાની ઘંટી બજી.
હવે એક્ઝીટ મારો .!
કોને હસાવ્યાં, કોને રડાવ્યાં-
એની વિચારધારા દ્યો ત્યજી;
પાઠ પૂરો થયો.
વખણાયો કે વખોડાયો
ચિંતા છોડો .
સૌ સૌમાં પાડી જાશે
તમોને સાવ રે ભૂલી !!
બેલા
No comments:
Post a Comment