આ એકલતા !
ખાઈ જશે,મને,
એક દિ'
આ ભરી ભરી વસ્તીમાં
અને
સંગીતની આ ભરતીમાં ,
સૂર અને લયની
આ મસ્તીમાં યે તે ;
શાને હું એકાકી ?
બેલા
૧૭-૮-૨૦૦૬ /૩.૩૦.પી.એમ.