સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
જિંદગીની નાવ
જિંદગીની નાવ તેં હંકારી
રે મનવા !
માર્યાં હલેસાં પૂરાં બળથી .
તસુ એ ના હાલી તારી નાવ
રે મનવા !
ગાંઠ તો છોડી ના અહમની .
પહોંચીશ શેં પેલે પાર ?
રે મનવા !
વિચારી લે જરા કળથી .
બેલા
૩૧ જુલાઇ૨૦૧૨
૩.૫૦.પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment