ઘૂમી વળ્યાંસૌ શહેરો ,
અને
કરી રહ્યાં સંભાષણો .
કોઈકે કાઢી રથ યાત્રા,
કોઈકે ઉજવ્યાઉત્સવો
આ
સર્વ નેતાઓ ,ઘૂમે તો છે;
પરંતુ
સાથે હોય છે ,સુરક્ષાની મોટી ફોજ !
ઈચ્છે સહુ ,પોતાની જડબેસલાક સલામતી !
જડબેસલાક સલામતી તો
ફક્ત શબની હોય ,
એને જોખમ નથી.કોઈ ક્યાંય એને ન મારી શકે
આ નેતાઓ જીવતાં શબ્ નથી ?
બેલા
૨૧ જુન ૨૦૧૨
યુ. એસ. એ.
No comments:
Post a Comment