મને સમજણ નું એક કિરણ આપો;
પ્રભુજી વ્હાલા !
મારાં આળા અંતરને અજવાળો ,
હૈયાના હાહાકારને હટાવો;
પ્રભુજી વ્હાલાં !
શાંત શીતલ સમીર લહેરાવો .
બેલા
૯-૯-1908
No comments:
Post a Comment