-----પ્રભુ મારા ! તું ક્યાં અને કેટલું છુપાઇશ ?
-----નિર્ગુણી સૂક્ષ્મ બની સંતાઈ જા , કે સગુણ તેજોમય બની , અંજાવ;
-----હું તને પકડીશ , મન્ત્ર-જાપના સાધનથી ,મન્ત્ર-સંગ સજાવીશ ,
-----આ મન ,બુદ્ધિ તણા આવાસમાં , મથીશ ,પામવા, તારો તેજોમય પ્રકાશ !
-----જગત વસાવી બેઠો તું તારા રુદિયામાં ,પણ , ચાહું હું વસવા તારા હૈયામાં ! ! !
-----મહેકાવતી "બેલા"ની ખુશ્બૂ , ભમીશ હું તારાં હર પગલામાં ! ! !
29\1\2020
11.30.એ.એમ
No comments:
Post a Comment