-----તેં બાંધી છે હીરની દોરથી ,
-----તાણે ત્યાં તણાતી હું ,પ્રેમથી ;
-----તું નચવે તેમ નાચતી હું ,હેતથી ,
-----માયા-સાગરમાં ડૂબાડે તો ડૂબતી હું મોહથી।
-----તું ઝૂલાવે ગગને ,તો ,ત્યાં યે હું ઝૂલતી ,
-----ચકડોળના ચાકડે ફેરવે તેમ હું તો ફરતી ;
-----પણ "બેલા"ની મહેકને ,ના ક્યારે ય હું છોડતી।
29\1\2020
7.10 એ.એમ.
No comments:
Post a Comment