-----તારા પ્રણય-ફાગમાં ઉન્માદી, એ ક્ષણો,ને , !
-----વાટ વંકાઈ ગઈ ,ને તમે ફેરવી લીધી નજરોને !
----વાંસળી નાં વાયરે,ઊભેલાં શ્વાસનાં સ્તંભોને ,_
-----ઊખેડી ,રગદોળીયા રજોટીએ ,તમ નિષ્ઠુર ગમને !
-----કાળજેથી આણિયાં આંસુ, ભીને લોચનિયે ,
-----ને મન મનાવે, કે,નહોતાં છન્દ કોઈ ,હૈયે ;
-----એ તો સ્વપ્નમાં વ્હાલ વરસાવ્યું ,કાલુડા કા'ને ,
-----ને ફીણ ફીણ થયાં , ઉન્માદ-તરંગ ,સ્મરણે ! !
14\2\2020
4.00.પી.એમ.
No comments:
Post a Comment