-----यह संसार सरोवर जल है ,जीव नाम है गज ,
-----काल नाम मकर बसत है ,पकड़े ,कामी, गज-पद |
ब---ये तन तो त्रिकुटाचल है ,काम,क्रोध और मोह ,
-----सिंह सम जीवन जिये , तो बुद्धि ना हो जड़ !
29\1\2020
1.20.પી.એમ
क---સંસાર-સાગરમાં ,મન ,મઁદાચલ પહાડ,
------પ્રેમ-દોરીથી બાંધી, મીરાં ,કરે મન્થન અપાર ;
------ઝેર રાણાએ મોકલ્યું ,પીતાં ,રાખી હાસ્ય ,
------મન-વાંછિત શ્રી કૃષ્ણના દર્શન થયાં તે વાર !
31\1\2020
12.20 નૂન
No comments:
Post a Comment