( अ )
-----हे शिव शंकरा ,हे त्रिपुरारी ,हे महादेव , हे जटाधारी ,
-----स्मशाने बसौं व्याघंबरधारी ,भस्मांग धर ,हे गंगाधारी ,
-----सर्प हार ग्रीव सोहे , चंद्रमौलि , डम डम डमरू नाद तिहारी |
-----आशुतोष सदा हितकारी ,नंदी पर है ,तेरी सवारी ,
-----समाधिस्थ हौं रटौ हरि हरि ,"बेला" नमैं ,बिलि पत्र चढ़ाई ||
२३\२\२०२०
५. ५.इ.एम्.
(ब )
-----હે શિવ શંકરા ,હે ત્રિપુરારી ,હે મહાદેવ, હે જટાધારી ,
-----ભસ્મ સ્મશાનની દેહે ચોળી ,વસિયાં તમે લઇ ગણની ટોળી ;
-----નંદીની કરતાં અસવારી , ચન્દ્ર, સર્પ ને ગંગાધારી ,
-----ડમ ડમ ડમરુ નાદ તમારી ,આશુતોષ સદા હિતકારી।
-----ક્રોધાયમાન તાંડવ નૃત્યકારી ,મન્મથ દાઝ્યો, હે ત્રિશુલધારી ,
-----સમાધિસ્થ થઇ રટતાં હરિ હરિ ,"બેલા" વન્દે ,શિવાય-ગૌરી !
23\2\2020
1.10.પી.એમ.
No comments:
Post a Comment