-----શું તૃપ્ત થઇ હતી કૃષ્ણા ?
-----દુ:શાસનના રક્તથી વાળને સિંચી ?
કે
-----દુર્યોધનની ચિરાયેલી જાંઘ જોઈ ;
-----વિક્ષિપ્ત જેવી, ખડખડાટ હસી ? !
-----વૈરાગ્નિમાંથી જન્મેલ યાજ્ઞસેની ,
-----સદાય તપ્ત અને ઝુલસતી , છતાં ય ,
-----ધર્મ-કર્મમાં સંતુલિત રહે તી નારી ,
-----પાંચાલીએ તો પૂર્ણ કરી ,પ્રતિજ્ઞા;
થઇ નિષ્કામી !
12\3\ 2020
12.15 પી.એમ.
No comments:
Post a Comment