-----કેવી આ જિંદગી ! ને કેવી આ દેહ !
-----એની વાતો હું યાદ કરું ,
-----સાપ ગયાં ને લિસોટા રહયાં ;
-----એવા જીવનને હું ખંખેરું !
-----પોણી આ રાત વીત્યે,જાશે અંધારૃ , ને થાશે ,રૂડું ભળભાંખરું ;
-----જીવન એ વીત્યું , પોણાથી પર ,થાશે એમાં ય રૂપાળું અંજવાળું !
-----વા'લાની વાંસળી બોલાવે તર્જથી ,સૂણી , એ એંધાણીએ રાચું ;
-----"બેલા"ના ફૂલથી મારગ સજાવીને ,યાદો ઉલાળી, ઉત્કંઠાથી નાચું ! ! !
15\3\2020
2.45.એ.એમ.
No comments:
Post a Comment