Pages

સ્થિર અનિલને



-----અનિલ હલશે નહીં ,  વાયુ વાશે નહીં , તો શ્વાસ લેવાશે કેમ ? ! 
-----લહેરાયા વિના દ્રુમ , બાંહો ફેલાવી ,ડોલશે ,કેમ ? ! 
-----શાખાના ડોલન  વિના ,ફૂલ-પરાગ  ફેલાશે કેમ ? ! 
-----પરાગના  ઊડયા  વિના ,ફસલ ફળશે કેમ ? ! 
-----અનિલ સ્થીર  ,તો , પૂર્ણ જગત સ્થીર ! ! 
-----અનિલના ચલન  વિના ,જીવન સંભવશે  કેમ ? ! 

-----પ્રાણ વાયુ જોડાયેલો છે , પ્રાણ સાથે ,
------જે , અંશ છે , પ્રાણ-તત્વનો ;
-----એને વળી , આ અસમનજસ નો  ભાર કેમ ? ! 
                                                   23\3\2020 
                                                        12.45.એ.એમ. 

No comments:

Post a Comment