લાજની મારી ઢાળી નયનને ,
બેઠી "બેલા"કલમ-દવાત લઈને .
શું લખું ?કેમ લખું?કેમ તેડાવું શ્યામને?
પ્રેમપત્ર લખવામાં સમય લાગે છે.
પંખીડાનો માળો ને મારી આ ઝુંપડી,
કિલ બીલના શોરમાં લખું દિલ દઈને .
પાંખો ફફડાવે બચ્ચાં ,ને શબ્દો ફૂટે ;
પણ ઉડવાને "પિલ્લા"ને સમય લાગે છે.
બેલા
૩૦-૪-૨૦૧`૨ /૧૧.૦૦એ.એમ.
No comments:
Post a Comment