સિંહ, વાઘ ને કોયલ બુલબુલ,પતંગિયા ને તમરાં ,
આભે ચમકે ,સૂર્ય, ચન્દ્ર તારા ,અહીં આગિયા ભમરા !
રાડ ત્રાડ ને લાડની સાથે ,મોરપીંછનો સુર
સંતાકૂકડી રમતો રમતો રહે નજીક ને દૂર !
અજવાળાના કાંઠા વચ્ચે ,અંધારાની નદી વહે ,
એમાં મારી હોડીને આ , હંકારે ,કોણ તું જ કહે !
??
No comments:
Post a Comment