આયુષ્ય એટલે એક કિતાબ ,
અને ઉંમર ,તેનાં સોનેરી પાન ;
પાછલા સંદર્ભોનું રાખી ધ્યાન ,
મહેકાવીએ જીવન ઉદ્યાન !
વીત્યાં વર્ષોનો માની આભાર ,
નવા વર્ષનું કરીયે જતન ,
નીવડે સુખી આવતાં દિવસો ને વર્ષ ,
કરી પ્રભુનું નિત્ય સ્મરણ !
??
No comments:
Post a Comment