થીજેલાં ઊર્મિ-તરંગો વહ્યાં અશ્રુ સાથે ,
દીઠી જયાં ચાંદનીને ,વિરહની અંધારી રાતે ;
શારડીએ વીંધ્યું હૃદય ,ઊંડા જખમ સાથે ,
વલોવી વીલક્ષણ વ્યથા,સ્મરણોની સાથે .
તૃષ્ણા છીપાવું એ આશ, આ બેરહેમી સાથે,
પહોંચું તુરિયાવસ્થાએ,સમાધિ સાથે ;
શી રીતે વર્ણવું દુ:ખાલમ ,બેહદ વ્યથા સાથે ?
જરા થમ્ભો તો ,વહાવું એ નયનવારી સાથે !
??
No comments:
Post a Comment