સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
વેન્કટના 50માં જન્મદિને
ચેતન શું ઊભર્યું ,! આ અવની પરે !,
અર્ધ શતક વીતી ગયાં અલ્પ સમયે !
પ્રિય જિન્દગી વિતાવી સુખના સંગે ,
પ્રભો ! સદા રહે એ નિરામય, શાંત ચત્તે,
વિરબાળા, હું ,આનંદે વિરમું ; એ આશિષે !
11\10\2022
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment