Pages

શામળા

 

મારી વાત કાં કાને ન ધરે ? શામળા !
મારી અરજ કાં હૈયે ન ધરે ? શામળા!
હાર્યો જીવ , દેહ દુઃખાસને , શામળા ! 
કર્મો થશે , નીરામયી કાયૅ , શામળા ! 
સોંપ્યા ધર્મ  નિભાવવા, મદદ દે , શામળા ! 
વિના તુજ ફૂંકે ," બેલા" શેં  ડોલે? શામળા ! 
લહરી તુજ પ્રીતની કાં ન વહાવે ? શામળા ! ? 
                                            ५/८/२०२५ 
                                            9. २० ा ऍम 

No comments:

Post a Comment