Pages

88 માં જન્મદિને

 

  પ્રભુ ! તારો ઉપકાર ! 
કરાવ્યા તેં  88 વર્ષ પર ! 
હવે એક તારો આધાર,
 તુર્ત  ફળાવો , સૌ કર્મના સાર .
પામું નવજીવન, નવા દેહ આકાર,
 ફરી નવી ગિલ્લી નવો દાવ ! 
નવું પ્રારબ્ધ, નવાં  કર્મફળ સાર,
ને " બેલા" ખીલે, ભજી નવે નામ નવે અવતાર .
                                            25/26/સપ્ટેમ્બર 2025 

No comments:

Post a Comment