Pages

તરછોડી?


પ્રભુ ! શાને છોડ્યો હાથ મારો ?

 શ્યામ! શાને છોડ્યો  સાથ મારો ?
આંગળી પકડી એક દી  દલદલ પાર  લાવ્યો ,
હાવાં શાને મઝધારે  ફરી છોડી ચાલ્યો ?

પ્રમાદી બનાવી આ જીવડાને શેં  રોળ્યો ?
દૂર, શાને , કયા દોષે ? આ આતમને કર્યો ?
કરી દયા-કૃપા ફરી બહાર  કાઢો;
આ "બેલા"ની વલ્લરીને ફરી તમે ઝુલાવો !!! 
                                  28/4/2025
                                     10.45 એ એમ .

No comments:

Post a Comment